હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર, સ્વાતિ નક્ષત્ર, બ્રહ્મ યોગ, ઈન્દ્ર યોગ સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે.