ટામેટા સૂપ

ટામેટા સૂપ વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટોથી ભરપૂર હોય છે, જે તમારી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરે છે.

ગાજર અને આદુ સૂપ

ગાજર અને આદુનો સૂપ બળતરા વિરોધી ગુણોથી ભરપૂર હોય છે. આ સૂપ તમારી ઇમ્યુન સિસ્ટમને બધારે છે અને વરસાદની મોસમમાં શરીરને ચેપ સામે લાડવામાં મદદ કરે છે.

સ્પીન્ચ અને લસણ સૂપ

પાલક અને લસણના સુપમાં વિટામિન A, C અને આયર્ન ભરપૂર માત્રામાં હોય છે. આ સૂપ શરીરને અંદરથી મજબૂત બનાવે છે.

ચિકન સૂપ

ચીકન સૂપ પ્રોટીન અને મિનરલ્સનો સારો સ્ત્રોત છે, જે તમારા શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. આ સૂપ ન માત્ર ઇમ્યુનિટી વધારે છે પરંતુ શરીરને ગરમ પણ રાખે છે.

મિક્સ વેજીટેબલ સૂપ

મિક્સ્ડ વેજીટેબલ સૂપ અનેક વેજીટેબલમાંથી પોષણથી ભરપૂર હોય છે. તેમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ ઇમ્યુનિટીને બુસ્ટ કરે છે.

મશરૂમ સૂપ

મશરૂમમાં બીટા-ગ્લુકેન અને વિટામિન D હોય છે, જે ઇમ્યુનિટીને મજબૂત બનાવે છે.