એક્સરસાઇઝ આપણા શરીરને એક્ટિવ રાખવામાં મદદ કરે છે અને ફિટનેસને સારી રાખે છે.

રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી તમારા મસલ્સ મજબૂત થાય છે, સ્ટેમિના વધે છે અને શરીરની ફ્લેક્સિબિલિટીમાં સુધાર આવે છે.

એક્સરસાઇઝના ફાયદા તો મોટાભાગના લોકો જાણતા જ હશે, પરંતુ શું તમે એક્સરસાઇઝ કરવાનો બેસ્ટ ટાઇમ જાણો છો?

અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) ના રિપોર્ટ અનુસાર, સવારે એક્સરસાઇઝ કરવી ફાયદાકારક હોય છે.

તેનાથી શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને એનર્જી લેવલમાં સુધાર આવી જાય છે.

સાંજે એક્સરસાઇઝ કરવાથી પણ સ્વાસ્થ્યને ઘણા જબરદસ્ત ફાયદા થાય છે.

એક્સરસાઇઝ કરવાનો કોઇ પરફેક્ટ ટાઇમ નથી હોતો કારણ કે બધાનું રૂટિન અલગ હોય છે.

એક્સરસાઇઝ કરવાનો પરફેક્ટ ટાઇમ તે વાત પર આધાર રાખે છે કે તમારા માટે સૌથી સારો સમય કયો છે. ટાઇમિંગ કરતા વધારે જરૂરી એ છે કે તમે એક્સરસાઇઝ રોજ કરો.

એક્સરસાઇઝના ટાઇમને લઇને અત્યાર સુધી અલગ-અલગ ઘણી રિસર્ચ કરવામાં આવી છે, જેમાં ઘણી રસપ્રદ વાતો સામે આવી છે.

આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, વજન ઘટાડવા માટે સવાર-સવારમાં એક્સરસાઇઝ કરવી વધુ અસરકારર હોય છે.