શું તમે જાણો છો, નાસિકને ભારતની વાઈન કેપિટલ તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં દર વર્ષે લગભગ 1.30 કરોડ લિટર વાઇન વેચાય છે.

ઓલ ઈન્ડિયા વાઈન પ્રોડ્યુસર્સ એસોસિએશનનાં મતે, દેશની 80 % વાઈનનું ઉત્પાદન મહારાષ્ટ્રના નાસિક શહેરમાં થાય છે.

નાસિકમાં વાઇનના ઊંચા ઉત્પાદનને કારણે દર વર્ષે લગભગ 3.5 લાખ પ્રવાસીઓ અહીં આવે છે.

એક રિપોર્ટ મુજબ, 2022માં ભારતમાં લગભગ 20 હજાર મેટ્રિક ટન દ્રાક્ષમાંથી લગભગ 1.4 કરોડ લિટર વાઇનનું ઉત્પાદન થયું હતું. દેશમાં ઉત્પાદિત 90 ટકા વાઇન મહારાષ્ટ્રમાંથી જ આવે છે.

દેશના વાઇન ઉદ્યોગના ટર્નઓવરમાં ફક્ત મહારાષ્ટ્રનો હિસ્સો 65 % છે.

ભારતમાં, નાસિક, સાંગલી, પુણે, સોલાપુર, બુલઢાણા અને અહમદનગર સૌથી વધુ વાઇનનું ઉત્પાદન કરે છે.