જો તમારે 100 વર્ષ જીવવું હોય તો આજથી જ આહારમાં આ જાપાનીઝ વસ્તુઓ સમાવેશ કરો

લાંબા સમયથી જાપાન વિશ્વમાં સૌથી લાંબું આયુષ્ય ભોગવતા લોકોનું ઘર કહેવાય છે.

ત્યાંના લોકો લાંબુ અને સ્વસ્થ જીવન જીવે છે, જે તેમના ખાનપાન પર પણ આધાર રાખે છે.

જાપાનીઝ લોકો દિવસની શરૂઆત ‘માચા’ નામના પીણાંથી કરે છે.

જે લોકો લાંબુ જીવન જીવવા માંગે છે તેમના માટે 'માચા' પીણું વરદાન સાબિત થઈ શકે છે.

'માચા'માં વિટામિન A, C અને K જેવા ઘણા પોષક તત્વો હોય છે. તેમાં ફાઈબર અને પ્રોટીન પણ ભરપૂર માત્રામાં હોય છે.

તેમાં L-theanine નામનું એમિનો એસિડ ઊંઘને સુધારવામાં, તણાવ ઘટાડવામાં અને વિચાર શક્તિને વધારવામાં મદદ કરે છે.

તેમાં એપીગાલોકેટેચિન ગેલેટ (EGCG) જેવા પોલિફીનોલ્સ પણ હોય છે. જે રોગો અને બળતરા સામે લડવામાં મદદ કરી શકે છે.

ઘણા અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે 'માચા' હ્રદય રોગોના જોખમને ઘટાડી શકે છે અને તમારા આંતરડાના સ્વાસ્થ્યને પણ સુધારી શકે છે.

માચા' આહારમાં કેક, કૂકીઝ અને ચિયા પુડિંગ જેવી વસ્તુઓમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.