ભારતમાં ઘણા સુંદર તળાવો છે, ફરવાના શોખીન લોકો ઘણીવાર તળાવોની આસપાસ ફરવાનું પસંદ કરે છે.

પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું તળાવ છે જે ખૂબ જ રહસ્યમયી અને ડરામણું છે.

આ તળાવમાં દરેક જગ્યાએ માત્ર માનવ હાડપિંજર જ દેખાય છે. લોકો "હાડપિંજરનું તળાવ"થી ઓળખે છે.

આ તળાવનું નામ ‘રૂપકુંડ તળાવ’ છે જે દરિયાની સપાટીથી લગભગ 16 હજાર ફૂટની ઉંચાઈ પર છે.

રૂપકુંડ તળાવ હિમાલયના ત્રણ શિખરોની વચ્ચે આવેલું છે, જેને ત્રિશૂલ જેવા દેખાવને કારણે ત્રિશુલ કહેવામાં આવે છે.

1942માં બ્રિટિશ ફોરેસ્ટ રેન્જરે તેની શોધ કરી હતી. વૈજ્ઞાનિકો વર્ષોથી આ હાડપિંજરનો અભ્યાસ કરી રહ્યા છે.

તળાવ પ્રવાસીઓ માટે ઉત્સુકતાનું કારણ બની રહે છે. ઋતુ પ્રમાણે જ્યારે તળાવમાં થીજેલો બરફ પીગળે છે ત્યારે તેમાં હાડપિંજર દેખાય છે.