સ્ત્રીઓની સુંદરતા તેમના વાળથી હોય છે, પરંતુ સતત ખરતા વાળ માનુનીઓને હેરાન કરી દે છે.

નિષ્ણાતોના મતે, વાળ ખરવાની સમસ્યાથી પીડાતા લોકોના શરીરમાં કેટલાક વિટામિન્સની ઉણપ હોઈ શકે છે.

કોસ્મેટિક મેડિસિન અનુસાર, શરીરમાં વિટામિન ડીની ઉણપ વાળ ખરવાનું કારણ બની શકે છે.

જો તમે વાળ ખરવાની સમસ્યાને દૂર કરવી હોય તો વિટામિન ડી ધરાવતો ખોરાક લો.

તમારા આહારમાં વિટામિન ડીથી ભરપૂર ખોરાક દૂધ, નારંગી, ઇંડા અને માછલીનો સમાવેશ કરી શકો છો.

વિટામિન B7ની ઉણપ લાંબા સમય સુધી વાળ ખરતા રહે છે. તમે પાંદડાવાળી ભાજી, બદામ અને ઇંડાનું સેવન કરવું જોઈએ.