UPના કાનપુરમાં એક યુગલે થેરાપી દ્વારા યુવાન બનાવવાની લાલચ આપીને 35 કરોડ રૂ.ની છેતરપિંડી કરી હતી. દાવો કરાયો હતો કે તે 60 વર્ષના માણસને 25 વર્ષનો દેખાડી શકે છે.

કાનપુરમાં પતિ-પત્નીએ લોકોને છેતરવાનો અનોખો પ્લાન બનાવ્યો. બંનેએ એવા દાવા કર્યા કે લોકો સરળતાથી ઘેલા થઈ ગયા.

યુગલે યુવાન બનાવવાની લાલચ આપીને લગભગ 35 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. યુવાન રહેવાની લોકોની ઈચ્છાએ તેમને ઘણો ફાયદો કરાવ્યો.

બંને ઠગોએ દાવો કર્યો હતો કે ઇઝરાયેલી મશીન થેરાપીની મદદથી તેઓ 60 વર્ષના માણસને 25 વર્ષના માણસમાં બદલી શકે છે.

છેતરપિંડી થયા બાદ લોકોએ કિડવાઈ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેના પર યુવાન બનાવવાના બહાને પૈસા પડાવવાનો આરોપ મૂક્યો છે.

લોકો સાથે છેતરપિંડી કરનારા આ યુગલે બધાને છેતર્યા હતા કે આ ઈઝરાયેલ મશીન ઓક્સિજન થેરાપી આપે છે. જેના કારણે વૃદ્ધો યુવાન બની જાય છે.