કેસરનો ઉપયોગ વાનગીઓથી લઈને મીઠાઈઓ સુધીની દરેક વસ્તુમાં થાય છે,

કેસર વિશેષ ગુણોને કારણે તેની ગણતરી સૌથી મોંઘા મસાલાઓમાં થાય છે.

કેસરમાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, બી7, મેગ્નેશિયમ, ડાયેટરી ફાઇબર, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો પણ છે.

કેસર મોંઘુ હોવાથી ભેળસેળનો ડર રહે છે ત્યારે જાણો અસલી કેસર કેવી રીતે ઓળખશો.

કેસરના થોડા તાંતણા પાણીમાં નાખો, જો તરત જ પાણીમાં રંગ છોડવા લાગે તો તે નકલી હોઈ શકે છે, અસલી કેસર ધીમે ધીમે રંગ છોડવા લાગે છે.

કેસરને હુંફાળા દૂધમાં નાંખો તો ધીમે ધીમે ઓગળવા લાગે છે અને મધ જેવી સુગંધ છોડે છે, નકલી કેસરના તાંતણા પૂરેપૂરા ઓગળતા નથી.

અસલી કેસરનો સ્વાદ થોડો તૂરો હોય છે, જ્યારે નકલી કેસર માટે લોકો સ્વાદ અને સુગંધ માટે તેમાં પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરે છે.

કેસરના તાંતણાને તમારી હથેળી પર મૂકીને તપાસો, તેને મસળવાથી તરત તૂટી જશે.