આ વખતે પિતૃપક્ષ 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે અને વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ તે જ દિવસે થવાનું છે.

સાથે સૂર્ય અને શનિનો ષડાષ્ટક યોગ પણ બની રહ્યો છે. સૂર્યગ્રહણ સમયે શનિ અને સૂર્યની આઠમી દ્રષ્ટિ એકબીજા પર પડશે.

પિતૃપક્ષ સમાપ્ત થતાની સાથે જ કેટલીક રાશિના જાતકોએ 15 દિવસ સુધી સાવધાન રહેવું પડશે. તો ચાલો જાણીએ રાશિઓ વિશે.

મેષ રાશિના લોકો આગામી 15 દિવસ સુધી ગ્રહણની છાયામાં રહેશે. આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

મિથુન રાશિના લોકોની સમસ્યાઓ વધી શકે છે. કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે, તમારી વાણી પર નિયંત્રણ રાખો.

કર્ક રાશિના લોકોએ ગ્રહણથી સાવધાન રહેવું પડશે. ઉધાર ન લેવું નહીં તો નુકસાન થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

કન્યા રાશિના ખર્ચમાં સાવધાની રાખવી પડશે. તમારે પૈસા સંબંધિત સંકટનો સામનો કરવો પડી શકે છે. વેપાર-ધંધામાં તણાવ રહી શકે છે.

વૃશ્ચિક રાશિને પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં ઘટાડો થાય, અકસ્માત થઈ શકે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે.