સખત મહેનત કર્યા પછી પણ જો પૈસા સંબંધિત સમસ્યાઓ તો નાણાકીય સમસ્યાઓ ઘટાડવા કેટલાક ઉપાયો કરી શકાય છે.

ભગવાન વિષ્ણુના આશીર્વાદ માટે દર ગુરુવારે સવારે ઘીનો દીવો કરીને કેળાના ઝાડની પૂજા કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા મીઠાને પાણીમાં નાંખી ઘરમાં પોથા કરો, સકારાત્મકતા વધશે.

સવારે ઘરમાં દીવો પ્રગટાવવાથી જીવનના દુ:ખ, પીડા અને આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.

દરરોજ તુલસીને અર્ધ્ય ચઢાવવાથી, ઘીનો દીવો પ્રગટાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 

શુક્રવારે ઉપવાસ કરવાથી, લક્ષ્મી સૂક્તમનો પાઠ કરવાથી આર્થિક સમસ્યાઓ ઓછી થાય છે.

ઘરની સફાઈ પર્યાવરણને શુદ્ધ, સકારાત્મક ઉર્જાથી ભરી દે છે.

રોજ સૂર્યને જળ અર્પણ કરવાથી કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન બને છે. જે સફળતા તરફ દોરી જાય છે.