વિશ્વના ઘણા દેશો તેમની નદીઓ માટે પ્રખ્યાત છે જેમકે, ભારતની ગંગા અને લંડનની થેમ્સ

સાઉદી આરબમાં ખારા પાણીને પીવાનું પાણી બનાવવામાં આવે છે. અહીં એક પણ નદી નથી

વિશ્વના સૌથી નાના દેશ વેટિકન સિટીમાં એક નદી છે. તરસ છીપાવવા માટે અહીં ઈટાલીથી પાણી આવે છે.

કતારમાં કોઈ નદી નથી. અહીં ડિસેલિનેશન પ્લાન્ટ દ્વારા પાણી પીવાલાયક બનાવવામાં આવે છે.

બહેરીનમાં કોઈ નદીઓ કે ધોધ નથી. અહીં પણ 60 ટકા પાણી ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવે છે.

માલદીવમાં પીવાનું પાણી નથી. એક સમયે ભારતથી માલદીવમાં પાણી મોકલવામાં આવતું હતું.

વિશ્વના 20 દેશોમાં કુદરતી નદીઓ નથી. આ ડિસેલિનેશન પ્લાન્ટ અથવા અન્ય દેશો પર આધાર રાખે છે.