જો તમે પણ જલ્દી સગાઈ કરવા જઈ રહ્યા છો અને આ ખાસ દિવસે સૌથી સુંદર દેખાવા માંગો છો, તો તમે આ લહેંગા જરૂર પહેરો

હાલમાં આવા સિક્વિન આઉટફિટ્સ ખૂબ જ ટ્રેન્ડમાં છે. તમે આ લુકને કોપી કરી શકો છો.

સગાઈ પર લાલ લહેંગા પહેરી પણ તમારી સુંદરતા વધારી શકો છો

સગાઈ પર તમે હેવી વર્ક લેહેંગા સ્ટાઈલ કરી શકો છો. લાલ અને ગુલાબી રંગનું મિશ્રણ તમને અદભૂત લુક આપશે.

ફિલ્મ અભિનેત્રીઓની જેમ તમે પણ સુંદર દેખાઈ ચાર ચાંદ પાથરો

સગાઈના દિવસે વેસ્ટર્ન અને ટ્રેડિશનલ ચણિયાચોળી પહેરી દિવસને યાદગાર બનાવો.