મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ માત્ર 127 રન જ બનાવી શકી હતી. જ્યારે ભારતીય ટીમે માત્ર 11.5 ઓવરમાં એટલે કે 71 બોલમાં મેચ જીતી લીધી હતી.