ભારતીય ટીમનો સ્ટાર ક્રિકેટરના ઘરે કિલકારીઓ ગૂંજશે. કોહલી બાદ ઓલરાઉન્ડર અક્ષર પટેલ પિતા બનવા જઈ રહ્યા છે.

સોમવારે અક્ષર પટેલે પોતાનાએક ઈમોશનલ વીડિયો શેર કરીને ચાહકોને આ ગૂડ ન્યૂઝ આપ્યા હતા.

વીડિયો શેર કરવાની સાથે અક્ષરે કેપ્શનમાં લખ્યું, "એક મોટી ખુશખબર આવવાની છે."

સોમવારે તેમણે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરી જાણકારી આપી છે. અક્ષરે જાન્યુઆરી 2023માં મેહા સાથે લગ્ન કર્યા હતા.

અક્ષર પટેલ કપિલના શોમાં પહોંચ્યા હતા. ત્યારે જ કપિલ શર્માએ અક્ષર પટેલને પૂછ્યું હતું કે તમારા ઘરે નાનકડુ મહેમાન ક્યારે આવવાનું છે.

અક્ષરે કહ્યું હતું કે ભગવાન ઈચ્છશે તો જલ્દી જ ખુશખબર મળશે. આ શોના થોડા દિવસ બાદ જ અક્ષરે કન્ફર્મ કર્યું કે તેમની પત્ની પ્રેગ્નેન્ટ છે.

અક્ષર પટેલની પત્નીનું બેબી બમ્પ પોઝમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પિંક ડ્રેસમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી છે.

જ્યારે અક્ષર પટેલે બ્લૂ રંગનું આઉટફીટ પહેર્યું હતું. તેમાં ઘણો ખુશ દેખાઈ રહ્યો છે.

T20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયાનો 'અનસંગ હીરો' હતો. પાકિસ્તાન સામે તેણે 18 બોલમાં 20 રન બનાવ્યા હતા.