પીરિયડ્સની પીડા દૂર જઈ થશે, બસ આ 1 કપ ચા પીવો 

દર મહિને પીરિયડ્સની પીડા સહન કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે

તે માટે તમને એક એવી ચા વિશે જણાવી રહ્યા છીએ જે તમારા પીરિયડ્સના દુખાવામાં રાહત આપશે.

આ માટે એક આદુનો ટુકડો અને તેને છીણી લો.

હવે એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેમાં આદુ ઉમેરો અને ઉકાળો.

હવે આ પાણીને ગાળીને પી લો, જો તમને કડવું ન ગમતું હોય તો તેમાં મધ ઉમેરો

પીરિયડ્સ દરમિયાન દિવસમાં 2 થી 3 વખત આ આદુની ચા પીવો. તમારી પીડા દૂર થઈ જશે.