શિયાળામાં દહીં ખાવું ફાયદાકારક કે નુકસાનકારક?

સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકો શિયાળામાં દહીં ખાતા નથી. 

હવે શિયાળામાં દહીં સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે કે ફાયદો કરે છે, ચાલો તમને સાચી માહિતી આપીએ.

દહીંનું સેવન પેટનું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરે છે, આંતરડા અને પાચન પ્રક્રિયાને સુધારવા માટે શિયાળામાં તેનું સેવન કરી શકો છો

દહીંમાં રહેલા વિટામીન-C અને એન્ટીઑક્સિડન્ટ ઝડપથી રોગપ્રતિકારક શક્તિને વધારે છે અને ચેપી અને મોસમી રોગોથી બચાવે છે

દહીંમાં રહેલા વિટામીન- C એન્ટીઑક્સિડન્ટ ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે, તે ઘડપણ અટકાવવામાં મદદ કરે છે

ફ્રિજમાંથી બહાર કાઢેલા ઠંડા દહીંનું સેવન કરવું નુકસાનકારક હોય શકે છે તેથી નરમ દહીં ખાવું જોઈએ

દહીંનું સેવન બપોરે ન કરવું તેમજ રાત્રે દહીં ખાવાથી શક્ય હોય તો બચવું