યુવાનીમાં વાળ સફેદ થતાં અટકાવવા આરોગો આ 5 વસ્તુઓ

વધતી ઉંમરની સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે, પરંતુ હવે નાની ઉંમરે જ વાળ સફેદ થવા લાગે છે.

સંતુલિત આહાર અને યોગ્ય પોષણ વાળની
સમસ્યાઓ ઘટાડે છે અને વાળને સફેદ થતા અટકાવે છે.

આમળાઃ વિટામિન-C થી ભરપૂર આમળા વાળના મૂળને મજબૂત બનાવે છે અને સફેદ થવાને ઘટાડે છે.

અળસીના બીજ: લિગ્નાન્સ અને વિટામિન-E થી ભરપૂર, ફ્લેક્સસીડ વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે.

પાલક: આયર્ન, ફોલેટ અને વિટામિન-A અને C થી ભરપૂર, વાળના સ્વાસ્થ્યને સુધારે છે.

મીઠો લીમડો: વિટામિન્સ (A, B, C), આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર, મીઠા લીમડાના પાંદડા સફેદ વાળ પર અસરકારક છે.

કિસમિસ: આ આયર્ન અને વિટામિન-C નો સારો સ્ત્રોત છે અને વાળને કાળા કરવામાં પણ મદદરૂપ છે. તેને પાણીમાં પલાળીને રોજ ખાઈ શકો છો.