આ છે JCB નું સાચું નામ 

જે મશીન સામાન્ય રીતે ઇમારતો ખોદકામ અથવા તોડવા માટે વપરાય છે, સામાન્ય ભાષામાં તેને JCB કહેવામાં આવે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે તમે બાળપણથી જે મશીનને જેસીબી કહી રહ્યા છો તેનું નામ જેસીબી નથી.

કંપનીના નામ પરથી તેને JCB કહેવામાં આવે છે, જેસીબીનું સાચું નામ બેકહો લોડર (Backhoe loader) છે.

જેસીબીનું પૂરું નામ જોસેફ સિરિલ બેમફોર્ડ છે

જોસેફ સિરિલ બેમફોર્ડ એક બ્રિટિશ કંપની છે, જે બાંધકામ, ખેતી વગેરે સંબંધિત કામો માટે મશીનોનું ઉત્પાદન કરે છે. 

તેનું મુખ્ય મથક રોચેસ્ટર, ઇંગ્લેન્ડમાં છે.

અત્યાર વાયરલ વીડિયો, મીમ્સ કે ફોટાના લીધે લોકોમાં હંમેશા ઉત્સુકતા જગાવતું રહ્યું છે.