ભારતની મહિલાઓ 'ગોલ્ડ કિંગ', 5  દેશો કરતાં પણ વધુ સોનું

સામાન્ય રીતે મહિલાઓ કાન, ગળા, માથા, હાથ, કમરનાં સોનાના ઘરેણા પહેરે છે

ભારતની મહિલાઓ સોનું રાખવાની બાબતે ઘણાં દેશો કરતા આગળ છે

એક રિપોર્ટ અનુસાર, ભારતીય મહિલાઓ સોનું રાખવાની બાબતે અમેરિકન ગોલ્ડ રિઝર્વને પાછળ છોડી દીધું છે

રિપોર્ટ અનુસાર ભારતીય મહિલાઓ પાસે લગભગ 24,000 ટન સોનું છે

અમેરિકન મહિલઓ પાસે કુલ 8000 ટન સોનું છે

ભારતીય મહિલાઓ વિશ્વના કુલ સોનાના 11 ટકા ઘરેણા તરીકે પહેરે છે

દેશમાં સંગ્રહિત કુલ સોનું 40 ટકા તો દક્ષિણ ભારતની મહિલાઓ પાસે છે

તમને જાણીને નવાઈ લાગશે, 28% સોનું ફક્ત તમિલનાડુ ધરાવે છે!