લાલ બોલ કરતાં ગુલાબી બોલ કેમ વધારે સ્વિંગ કરે છે

ગુલાબી બોલ (Pink Ball) નો ઉપયોગ ડે-નાઈટ ટેસ્ટમાં થાય છે

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ ગુલાબી બોલથી (Pink Ball) રમાઈ રહી છે

ગુલાબી બોલ (Pink Ball) લાલ બોલ (Red Ball) કરતા વધુ સ્વિંગ કરતું હોય છે

ઘણા ચાહકોના મનમાં સવાલ થતો હશે કે આવું કેમ?

ગુલાબી બોલ (Pink Ball) માં વધારે કોટિંગ હોય છે

વધારે કોટિંગ હોવાના કારણે ગુલાબી બોલ (Pink Ball) વધારે સ્વિંગ કરે છે

ગુલાબી બોલ (Pink Ball) નું આયુષ્ય લાલ બોલ (Red Ball) કરતા વધારે હોય છે

ગુલાબી બોલ (Pink Ball) થી બહુ ઓછી ટેસ્ટ મેચ રમાય છે