YouTube પ્લે બટનના કેટલા પ્રકાર હોય છે? શું તમે જાણો છો...

ભારતમાં યુટ્યુબરના યુઝર્સ મોટી સંખ્યામાં છે અને યુટ્યુબમાં વીડિયો અપલોડ કરીને મોટી કમાણી કરે છે

તેની કમાણી યુટ્યુબ ચેનલમાં કેટલા સબ્સક્રાઈબર્સ છે તેના પર નિર્ભર હોય છે

સબ્સક્રાઈબર્સના સંખ્યાના આધારે યુટ્યુબ ક્રિએટર્સને પ્લે બટન મળે છે

યુટ્યુબ પ્લે બટન આપવાની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી.

સબ્સક્રાઈબર્સની સંખ્યા એક લાખ સુધી પહોંચે, ત્યારે કંપની દ્વારા સિલ્વર બટન આપવામાં આવે છે

સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 10 લાખ સુધી પહોંચે છે, ત્યારે ગોલ્ડન બટન આપવામાં આવે છે.

10 મિલિયન એટલે કે એક કરોડ સબ્સ્ક્રાઇબર સુધી પહોંચવા પર ડાયમંડ બટન આપવામાં આવે છે. 

ચેનલના સબસ્ક્રાઈબર્સની સંખ્યા 5 કરોડ સુધી પહોંચે છે, ત્યારે કંપની રૂબી બટન આપે છે.

સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 100 મિલિયન એટલે કે 10 કરોડ સુધી પહોંચે ત્યારે રેડ પ્લે બટન આપવામાં આવે છે.

પ્લે બટન મેળવવા માટે સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પૂરતી નથી. નિર્માતાએ પણ યુટ્યુબના તમામ નિયમોનું પાલન કરવું પડે છે