ભારતની ટોપ 7 મહિલા ઉદ્યોગપતિઓ

રાધા વેમ્બુ 

ભારતીય અબજોપતિ કે જેઓ ઝોહો કોર્પોરેશનનો મોટાભાગનો હિસ્સો ધરાવે છે. 

રાધા વેમ્બુ 2024માં 47,500 કરોડની નેટવર્થ સાથે સૌથી ધનિક સ્વ-નિર્મિત ભારતીય મહિલા છે.

ફાલ્ગુની નાયર અને પરિવાર

Nykaa CEOનું લિસ્ટમાં હોવું એ કોઈ આશ્ચર્યની વાત નથી. તેમને 2024 સુધીમાં 32,200 કરોડની સંપત્તિની માલિકી ધરાવે છે

જયશ્રી ઉલ્લાલ

ક્લાઉડ નેટવર્કિંગ કંપની, આર્ટિસ્ટા નેટવર્ક્સના CEO, તે 31,200 કરોડની નેટવર્થ સાથે ત્રીજા સૌથી ધનિક છે.

કિરણ મઝુમદાર-શો

બાયોફાર્માસ્યુટિકલ કંપની, બાયોકોનના એક્ઝિક્યુટિવ ચેરપર્સન અને સ્થાપક, 29,000 કરોડની નેટવર્થ ધરાવે છે.

જુહી ચાવલા અને પરિવાર

જુહી અને તેના પરિવારની સામૂહિક રીતે 4,600 કરોડની નેટવર્થ છે.તેમની સંપત્તિનો પ્રાથમિક સ્ત્રોત આઈપીએલ ટીમ KKR તરફથી તેમની કમાણી છે. 

ઈન્દ્રા નૂયી

પેપ્સિકોના ભૂતપૂર્વ CEO 3,900 કરોડની નેટવર્થ સાથે 2024માં સાતમી સૌથી ધનિક સ્વ-નિર્મિત ભારતીય મહિલા છે. 

નેહા નારખેડે અને પરિવાર

નેહા અને તેના પતિ ઓસલીરના સહ-સ્થાપક છે. તેણે કન્ફલુન્ટની સ્થાપના પણ કરી હતી અને તેમની વર્તમાન નેટવર્થ 4,900 કરોડ છે.