I Phone, ChatGPT, અને Apple Intelligence વધુ શક્તિશાળી બન્યા
એપલએ IOS 18.2, ipad 18.2 અને macOS Sequoia 15.2ને રિલીઝ કરવાની જાહેરાત કરી જે ઘણા ફાયદા પ્રદાન કરી શકે છે.
નવા સોફ્ટવેરમાં અપડેટ્સ સાથે iphone, ipad અને Macમાં Apple Intelligence ફિચર વધુ મજબૂત બન્યું છે.
Apple Intelligenceએ ઉપયોગમાં સરળ છે જે Apple વપરાશકર્તાઓને વિવિધ પ્રસંગોને માહિતી આપે છે અને મદદ કરે છે.
હવે તમે ઈમેજ પ્લેગ્રાન્ડ સાથે વધુ સારો વિઝ્યુઅલ અનુભવ મેળવી શકો છો, અને Genmoji સાથે અલગ-અલગ ઈમોજી બનાવી શકો છો.
એપલે સીરીમાં ChatGPTના સપોર્ટ પણ મળશે, આ સાથે કામ વધુ સારી અને ઝડપી થશે.
Apple Intelligenceમાં નવી ભાષાઓ પણ ઉમેરવામાં આવી છે
આ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારિત ફીચર એપલ યુઝર્સના અનુભવને વધુ સારું બનાવશે.