નાશપતીમાં ક્યા વિટામિન અને મિનરલ જોવા મળે છે?
નાશપતીમાં જોવા મળતા તમામ તત્વો તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે.
નાશપતીમાં વિટામિન-C અને વિટામિન-B સારી માત્રામાં હોય છે.
નાશપતીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે.
આયર્નથી ભરપૂર નાશપતીનું સેવન કરવાથી શરીરમાં એનિમિયાને પણ દૂર કરી શકો છો.
નાશપતીમાં સારી માત્રામાં કોપર અને મેગ્નેશિયમ હોય છે.
પોટેશિયમ અને ફોલેટથી ભરપૂર નાશપતી તમારા એકદંર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
નાશપતીમાં ખૂબ ઓછી માત્રામાં કેલેરી હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે.