વોશિંગ મશીનમાં ધાબળા ધોવાની સૌથી સરળ રીત કઈ છે?

સૌથી પહેલા મશીનનું વજન અને બ્લેન્કેટનું વજન ધ્યાનમાં રાખો.

ધાબળાને ધોયા પહેલા તેને સારી રીતે જાટકી લો જેનાથી બધી ધૂળ નીકળી જાય.

વોશિંગ મશીનમાં ધાબળો નાખો અને મશીનને Woolen Mode પર ચાલુ કરી દો.

શિયાળના બધા કપડા પ્રવાહી સાબુથી જ ધોવા જોઈએ.

ધાબળો ધોવા માટે તમે ઠંડા પાણીનો ઉપયોગ કરી શકો છો.

મશીનને ચાલુ કરી દો અને ધાબળાને ધોવા અને સૂકવા દો.

હવે ધાબળો કાઢીને તાપમાં સૂકવી દો.

આ રીતે, તમે ઘરે ઘાબળા ધોઈને ડ્રાય ક્લિંનિંગનો ખર્ચ બચાવી શકો છો.