દર વર્ષે લાખો લોકો અનેક રોગોના કારણે જીવ ગુમાવે છે.

જેમાં જીવનશૈલી સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે

કેન્સરથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા દર વર્ષે સૌથી ઝડપથી વધી રહી છે.

હાર્ટ એટેકથી મૃત્યુ પામનારની સંખ્યા પણ ઘણી આગળ છે.

વિશ્વભરમાં સ્ટ્રોકના કારણે મૃત્યુની સંખ્યામાં પણ વધારો થયો છે.

ટીબી હજુ પણ જીવલેણ રોગ છે અને નવો જીવલેણ રોગ બની ગયો છે.

ડાયાબિટીસ અને કિડનીના રોગો પણ મૃત્યુના મુખ્ય કારણો છે.