આ દેશમાં માણસો જ નહીં પરંતુ વૃક્ષ પણ સ્વેટર પહેરે છે
લોકો જાતે પોતાના ઘરેથી વૃક્ષો માટે સ્વેટર બનાવી લાવે છે.
સાઉથ કોરિયાની રાજધાની સિઓલમાં લોકો વૃક્ષોને સ્વેટર પહેરાવામાં આવે છે.
વૃક્ષોને સ્વેટર પહેરાવા પાછળનું કારણ છે કે વૃક્ષોની છાલને નુકસાન ન પહોંચે.
ઠંડા તાપમાનમાં વૃક્ષોને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા માટે તેમને સ્વેટર પહેરાવામાં આવે છે.
હવે આ એક પરંપરા બની ગઈ છે અને તેનાથી લોકો વૃક્ષો પ્રતિ પ્રેમ પણ જતાવે છે.
વૃક્ષો માટે રંગ-બેરંગી સ્વેટર બનાવી લાવે છે.
પોતાની રીતે જ લોકો આવે છે અને વૃક્ષોને સ્વેટર પહેરાવે છે, અને ઘણી સંસ્થાઓ પણ છે જે આના માટા કામ કરે છે.