7 ફિલ્મો જે તમે તમારા પરિવાર સાથે જોઈ શકો છો
આ યાદીમાં રજનીકાંત અને અમિતાભ બચ્ચનની વેટ્ટાયન ટોપ પર છે.
ARM મલયાલમ પીરિયડ એકશન ડ્રામા ફિલ્મ છે.
દેવરા ફિલ્મ તમે નેટફિલક્સ પર જોઈ શકો છો.
તમે Hotstar પર કિષ્કિંઘા કાનડમ જોઈ શકો છો.
નેટફિલક્સ પર ઉપલબ્ધ મિયાઝાગન પણ ખૂબ જ સુંદર ફિલ્મ છે.
અદિતટ્ટુ (Adithattu)એક તીવ્ર એકશન થ્રિલર છે જે માછામારીઓની વાર્તા કહે છે.
વિવેકાનંદ વીરાલાનુ ફિલ્મ તમે ઓટીટી પ્લેટફોર્મ Amazon prime પર જોઈ શકો છો.