કોળાનું શાક ખાવાના 7 ફાયદા 

કોળામાં વિટામિન-K અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાંઓને મજબૂત બનાવે છે.

કોળામાં વિટામિન-C અને ઝિંક હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખે છે.

કોળામાં વિટામિન-C અને એન્ટીઑક્સીડેન્ટ હોય છે જે ત્વચાને યુવાન અવે ચમકદાર રાખવામાં મદદ કરે છે.

કોળામાં પોટેશિયમ અને મૈગ્નીશિયમ હોય છે જે, બીપીને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

કોળામાં વિટામિન-E અને વિટામિન-A હોય છે જે આંખોની રોશની મજબૂત કરે છે.

કોળામાં કેલેરીની માત્રા ઘણી ઓછી હોય છે, પરંતુ તેમાં ફાઈબરની માત્રા ભરપૂર હોય છે.

કોળામાં ફાઈબરની માત્રા વધુ હોવાથી તે પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.