જાણો સૈફ અલી ખાનની 10  જોવાલાયક ફિલ્મો

સૈફ અલી ખાન પટૌડી રાજવીર પરિવારના નવાબ મંસુર અલી ખાન અને શર્મિલા ટાગોરના દીકરા છે

તેમણે પોતાના કરિયરની શરૂઆત 1992 માં ફિલ્મ "પરંપરા" થી કરી હતી

સૈફ અલી ખાને આ 10 ફિલ્મોમાં અભિનેતા અને અભિનેત્રી સાથે કામ કર્યું હતું જે બોક્સ ઓફીસ ઉપર સફળ રહી હતી.

 1. મેં ખેલાડી તું અનાડી, (1994) અક્ષય કુમાર, સૈફ અલી ખાન, શિલ્પા શેટ્ટી

 2. દિલ ચાહતા હે, 2001  આમિર ખાન, સૈફ અલી ખાન, અક્ષય ખના

 3. કલ હો ના હો (2003) પ્રીતિ જીંટા, શાહરૂખ ખાન, સૈફ અલી ખાન

 4 . એક હસીનાથી, (2004) સૈફ અલી ખાન, ઉર્મિલા માતોંડકર

 5. હમ તુમ, (2004) રાની મુખર્જી, સૈફ અલી ખાન

 6. ઓમકારા, (2006) સૈફ અલી ખાન, કરીના કપુર, અજય દેવગન

  7. રેસ, (2008) અનિલ કપુર, સૈફ અલી ખાન, અક્ષય ખના

 8. લવ આજ કલ, (2009)  સૈફ અલી ખાન, દીપિકા પાદુકાણ

  9. એજેન્ટ વિનોદ. 2012 કરીના કપૂર, સૈફ અલી ખાન

  10. કોકટેલ. (2012) સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ, ડાયના પેંટી