રોજ બટાકા ખાવાથી શું થાય છે? જાણો એક્સપર્ટથી

બટાકાનું શાક

બટેટા એક એવું શાક છે જે દરેકને ખાવાનું પસંદ હોય છે. ઘરમાં શાકભાજી હોય કે ન હોય, બટાટા ચોક્કસ મળે છે.

પોષક તત્વો

તેમાં કાર્બોહાઇડ્રેટ્સ ઉપરાંત કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, ઝિંક, કેરોટીનોઈડ્સ, અને ફેનોલિક એસિડ જેવા એન્ટીઓક્સીડેન્ટ્સ પણ જોવા મળે છે.

એક્સપર્ટ મુજબ

ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલ કહે છે કે વધુ પડતા બટાકા ખાવાથી વજન વધે છે અને વજન વધવાને કારણે શરીરને અનેક રોગો ઘેરી વળે છે.

વાસ્તવમાં, બટાકામાં કાર્બોહાઇડ્રેટ્સ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ સુગર લેવલને વધારે છે અને ડાયાબિટીસનું જોખમ વધારે છે.

પાચન

બટાકાનો સ્વાદ ગરમ હોય છે. વધુ માત્રામાં તેનું સેવન કરવાથી ઉલ્ટી અને ઝાડા થાય છે.

હાઈ બીપી

બટાકાના વધુ પડતા સેવનથી બ્લડપ્રેશર વધે છે.

કેટલા દિવસ ખાવું

નિષ્ણાતો કહે છે કે રોજ બટાકા ન ખાવા આને અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ જ ખાઓ.