દુલ્હન સાથે ડાન્સ કર્યો તો પૈસા ચુકવવા પડશે

ભારતીય પરંપરામાં દુલ્હન ડાન્સ કરે તે યોગ્ય માનવામાં આવતું નથી

કહેવાએ છે કે, દુલ્હન બનેલ છોકરીને શાંતિથી બેસવું જોઇએ ડાન્સ અથવા વધુ હસવું કે વાત કરવી જોઇએ નહી

મહેમાનો પણ દુલ્હન સાથે વધુ વાત કે ડાન્સ કરતા નથી

પરંતુ એક દેશ એવો છે જ્યાં પરંપરા છે કે અહી મહેમાનો દુલ્હાન સાથે ડાન્સ કરે છે

જો કોઇ પણ દુલ્હન સાથે ડાન્સ કરવા માગે તો તેણે પહેલા દુલ્હનને પૈસા આપવા પડશે

અને તે આ પૈસા તેના વેડિંગ ગાઉનમાં લગાવે છે

આપને જણાવી દઇએ આ દેશનું નામ ક્યુબા છે
આપને જણાવી દઇએ આ દેશનું નામ ક્યુબા છે
આ દેશનાં લોકો આ પ્રથા દ્વારા દુલ્હન અને વરરાજાના લગ્ન ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરે છે