આ બે બાળકોએ આવી હરકત કરી જે જાણીને તમે હેરાન થઈ જશો

નાના બાળકો ક્યારેક એવી હરકતો કરી નાખે છે કે, તે જોઈને માતા-પિતાના હોશ ઉડી જાય છે.

કોલોરાડો (Colorado, USA) ની રહેવાસી મોનિકા લોંગ નામની એક મહિલા 3 બાળકોની સિંગલ મધર છે.

તેમના બે દીકરા રૂમમાં રમી રહ્યા હતા. તેમને છોડીને, તે થોડીવાર માટે બાથરૂમમાં ગઈ હતી. 

જ્યારે તે બાથરૂમમાંથી બહાર આવી ત્યારે બને બાળકોના પોતાના પર રાખ લગાવી હતી અને તેને જમીન પર પણ નાખી દીધી હતી.

 બાદમાં માતાએ વેક્યુમ ક્લીનરથી રાખ પણ સાફ કરી. થોડા દિવસો પછી સત્ય ખબર પડી, ત્યારે તે ચોંકી ઉઠી.

તેણે બાળકોના દાદાની અસ્થિનું કળશ જોયું, જે ખાલી પડેલું હતું. ત્યારે જ તેને સમજાયું કે બાળકોએ જે રાખ ફેલાવી હતી તે તેમના દાદાની અસ્થિઓ હતી

બાળકોએ તે રાખ ખાઈ લીધી હતી અને તેને આખા શરીર પર લગાવી દીધી હતી