જાણો હરડેના ફાયદા અને નુકસાન

હરડેને પીસીને માથામાં લગાવવાથી અડદા માથાના દુખાવાની સમસ્યા દૂર થઇ શકે છે

હરડેને પાણીમાં પલાળીને સવારે તે પાણીથી આખો ધોવાથી આંખોની બળતરામાં ઠંડક અનુભવાય છે

હરડેના ચુર્ણને 2-5 ગ્રામની માત્રામાં સેવન કરવાથી સર્દી ખાસીમાં આરામ પડેશે

 કબજિયાતની સમસ્યા વાળા લાકો માટે પણ હરડે અસરકાર હોય છે

ઉલ્ટી જેઉ થાય તો તેમાં હરડેનો ઉપયોગ ફાયદાકારક છે.

હરડેની તાસીર ગરમ હોય છે જેથી ગર્ભવતી મહિલાઓને તેનો સેવન ન કરવું જોઇએ

જે લોકોની શુષ્ક ત્વચા હોય તે લોકોને પણ હરડેનો ઉપયોગ ન કરવું જોઇએ