ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
ભારતીય સેનામાં કેટલી મહિલાઓ છે?
ભારતીય સૈન્યમાં મહિલાઓની કાયમી નિમણૂક માટે 23 નવેમ્બર 2021નારોજ જેંડર ન્યૂટ્રલ કરિયર પ્રોગ્રેશન પોલિસી રજૂ કરવામાં આવી હતી.

Fill in some text
જેંડર ન્યૂટ્રલ કરિયર પ્રોગ્રેશન પોલિસી પછી, મહિલાઓને શસ્ત્રો અને સેવાઓમાં સમાન તકો પૂરી પાડવાની શરૂઆત થઈ હતી.

દેશના સંરક્ષણ રાજ્ય મંત્રી ટીઆર બાલુના જણાવ્યા અનુસાર, હાલમાં ભારતીય સેનામાં કુલ 7,093 મહિલાઓ છે.

આર્મીના મેડિકલ કોર્પ્સ, ડેન્ટલ કોર્પ્સ અને મિલિટરી નર્સિંગ સર્વિસમાં 6993 મહિલાઓને તૈનાત કરવામાં આવી છે.
આર્મીના મેડિકલ કોર્પ્સ, ડેન્ટલ કોર્પ્સ અને મિલિટરી નર્સિંગ સર્વિસમાં 6993 મહિલાઓને
તૈનાત
કરવામાં આવી છે.
નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)માં દર 6 મહિને 19 મહિલા કેડેટની નિમણૂક કરવામાં આવે છે. તેમાંથી 10 ભારતીય સેનામાં ભરતી થાય છે.