Fill in some text

 MK 84 બોમ્બ ઇઝરાયેલ મેળવવા જઈ રહ્યો છે તે કેટલો વિનાશક છે

ઇઝરાયેલને કયો બોમ્બ આપશે

અમેરિકા ટુંક સમયમાં ઇઝરાયેલને MK-84 બોમ્બ આપશે. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયને કારણે મધ્ય પૂર્વમાં તબાહિનો ભય છે.

હવામાં ઉડાડી શકાય છે

આ બોમ્બને વિશ્વનું સૌથી ખતરનાક બિન પરમાણુ હથિયાર માનવામાં આવે છે, કારણ કે આને હવામાં પણ વિસ્ફોટ કરી શકાય છે.

હવામાં વિસ્ફોટ કરતા વઘુ નુકાસાન

બોમ્બને લક્ષ્યથી સહજ ઉપર હવામાં ફોડવાથી વધુ નુકાસાન થાય છે

પહેલા કેટલા બોમ્બ આપવામાં આવ્યા ?

છેલ્લા એક વર્ષમાં અમેરિકાએ ઇઝરાયલને 14100 MK-84 બોમ્બ આપ્યા છે

સપ્લાય પર પ્રતિબંધ

એમેરિકા ભૂતપૂર્વ રાષ્યપતિ જો બિડેન આ સપ્લાય પર પ્રતિબંધ મુક્યો હતો.

ચોક્કસ લક્ષ્યો

આ બોમ્બનું વજન 2000 પાઉન્ડ એટલે કે 907 કિલોગ્રામ છે. તેની JDAM કીટ સચોટ લક્ષ્યાંક બનાવવામાં મદદ કરે છે

ઘણા હમાસ કમાન્ડરો માર્યા ગયા

તેનો બ્લાસ્ટ એટલો ખતરનાક છે કે તે 15 મીનીટ પહોળો ખાડો બનાવે છે. આ બોમ્બ હુમલામાં હમાસના ઘણા કમાન્ડર માર્યા ગયા છે.