સોનમ કપૂરની સુંદર તસ્વીરો જોઇને ચાહકોએ કહ્યું ભગવાને જ તમને બનાવ્યા હશે

સોનમ કપૂરની ચર્ચા

સોનમ કપૂરે લગ્ન પછી ફિલ્મોમાં કામ કરવાનું ઓછું કરી દીધુ છે. માતા બન્યા બાદ લાઇમ લાઇટથી દૂર રહે છે.

સોનમ કપૂર હંમેશા તેની ફેશન સેન્સ માટે જાણીતી છે, તે ઘણી ઇવેન્ટોમાં પોતાની ફેશનથી હેડલાઇન બનાવી ચૂકી છે

સોનમ આકર્ષણ કેન્દ્ર બની

લોકોનું ધ્યાન ખેંચ્યું

હાલમાં જ સોનમ કપૂર સબ્યસાચીની ફેશન ઇવેન્ટમાં આવી હતી અને તેના આઉટફિટે લોકોનું ધ્યાન ખેંચ્ચું હતું.

સોનમનો આઉટફિટ

ઇવેન્ટમાં સોનમે બ્લેક વન-પીસ સાથે ઓવરકોટ પહેર્યો હતો. સાથે જ તેણે સ્ટ્રેટ હેર સાથે પોતાનો લુક પુરો કર્યો હતો

પોસ્ટ પર ફેન્સના કમેંટ્રસ

સોનમની આ પોસ્ટ પર ફેન્સ જોરદાર કમેન્ટ કરી રહ્યા હતાં, એક યુઝરે લખ્યું 'તુજે રબને બનાયા હોગા ફુરસત સે'

યુઝર્સે ઉડાડી મજાક

ઘણા યુઝર્સે સોનમને તેના ફોટો શુટ પર ટ્રોલ પણ કરી હતી.