સાડીમાં મૃણાલ ઠાકરની 10 સુંદર તસ્વીરો

બનારસી સાડી

મૃણાલ ઠાકુરે ભારે બનારસી સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યો છે તેમજ બન હેર સ્ટાઇલથી લુક પુરો કર્યો છે

રફલ સાડી

ગુલાબી રંગની રફલ સાડીમાં અભિનેત્રી ખુબ જ સ્ટાઇલિશ લાગી રહી છે. બ્લાઉઝ અને સાડી પર એમ્બ્રોઇડરી અને લેંસ વર્ક છે.

કાંજીવરમ સાડી

અભિનેત્રીએ લાઇટ પિંક રંગની કાંજીવરમ સાડી પહેરી છે. ઓપન હેરસ્ટાઇલ રાખી છે

હેવી સાડી

મૃણાલ ઠાકુરે એમ્બ્રોઇડરી અને સિક્વન્સ વર્ક સાથે રેડ કલરની હેવી સાડી પહેરી છે.

સિક્વેંસ વર્ક સાડી

અભિનેત્રીએ ડબલ શેડમાં સિકવન્સ વર્કની સાડી પહેરી છે અને સાથે ભારે ગળાનો હાર પણ પહેર્યો છે.

સિમ્પલ લુક

અભિનેત્રીએ પીળા રંગની સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ પહેર્યું છે. વળી, ઝુમકી સ્ટાઇલિશ ઇયરિંગ્સ સાથે સિમ્પલ લુક પુરુ કરવામાં આવ્યું છે.

ઓર્ગેન્ઝા સાડી

મૃણાલે બ્લેક કલરની ફ્લોરલ પ્રિન્ટ ઓર્ગેન્ઝા સાડી પહેરી છે. તેમજ સ્ટાઇલિશ ઇયરિંગ્સ અને ઓપન રખ્યા છે.

પ્રિન્ટેડ સાડી

અભિનેત્રીએ પ્રિન્ટેડ સાડી સાથે V નેક બ્લાઉઝ પહેર્યો છે. અભિનેત્રી આ લુકમાં ખુબ સ્ટાઇલિશ લાગે છે

સિમ્પલ સાડી લુક

મૃણાલ ઠાકુરે સફેદ બ્લાઉઝ સાથે સિમ્પલ બ્લેક સાડી પહેરી છે. આ સાડીમાં અભિનેત્રીનો લુક ક્લાસી લાગે છે.