ભારતનું એક એવું રેલવે સ્ટેશન જ્યાં પાસપોર્ટ, વિઝા વગર પ્રવેશ ન મળતો હતો

જોરદાર ક્નેક્ટિવિટી

દેશની ક્નેક્ટિવિટીમાં ભારતીય રેલ્વેનું મહત્વનું યોગદાન છે.

 ભારતીય રેલ્વે હજારો ટ્રેનો ચલાવે છે જેના દ્વારા લાખો લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે

ટિકિટ હોવી જરૂરી

જો તમે ટ્રેનની મુસાફરી કરી રહ્યા છો તો ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકીટ હોવી ફરિજીયાત હોય છે

વિઝા અને પાસપોર્ટ

પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે, જ્યાં ટિકીટની સાથે વિઝા, પાસપોર્ટ જરૂરી હતા. ચાલો જાણીએ

અટારી રેલવે સ્ટેશન

ફિરોઝપુર રેલ્વે સ્ટેશનના અધિકારક્ષેત્ર હેઠળના અટારી રેલ્વે સ્ટેશન પર જવા માટે પાકિસ્તાન વિઝા જરૂરી હતા.

સમજૌતા એક્સપ્રેસ

અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે સમજૌતા એક્સપ્રેસ ટ્રેન દોડતી હતી. આ ભારતનું છેલ્લુ રલવે સ્ટેશન પણ છે.

ભારત-પાકિસ્તાન   

સમજૌતા એક્સપ્રેસ ભારત અને પાકિસ્તાન વચ્ચે દોડતી હતી, જોકે હવે અટારી રેલવે સ્ટેશનથી જતી આ ટ્રેન રોકી દેવામાં આવી છે

પ્રવેશ પ્રતિબંધ

આ સ્ટેશન પર વિઝા, પાસપોર્ટ વગર પ્રવેશ પ્રતિબંધ હતો