વાંચતી વખતે કેમ ઊંગ આવે છે, આ પુસ્તકોનો જાદુ છે કે પછી આંખોની નબળાઇ?

તમને બાળપણ તો યાદ જ હશે કેમ આખો દિવસ રમવામાં ક્યારે થાકતા નહોતા અને જેમ ભણવાનો ટાઇમ થાય કે અને ઊંગ આવવા લાગતી.

મોટાભાગના બાળકો હોમવર્ક કરતી વખતે સુઇ જાય છે, અને ઘણી વખતે સ્કૂલ અને ટ્યુશનમાં સુઇ જાય છે.

પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે, એવુ તો શું છે જેથી ભણવામાં આળસ અનુભવે છે.

આ પુસ્તકોનો જાદુ છે કે આંખોની નબળાઇ, ચાલો આજે આને સમજવાનો પ્રયાસ કરીએ.

વાંચતી વખતે આપણી આંખો સતત એક જગ્યાએ કેન્દ્રિત રહે છે, જેના કારણે આખના સ્નાયુઓ પર વધુ દબાણ આવે છે.

આંખના સ્નાયુઓ પર વધારાના દબાણને કારણે વ્યક્તિ થાક અનુભવવા લાગે છે

આ સમય દરમિયાન, આપણું મગજ સતત નવી માહિતીની પ્રક્રિયા અને સગ્રહ કરે છે જેના કારણે તે થાકી જાય છે.

આ બંનેનુ સંયોજન આપણને થોડી જ વારમાં ઊંગમાં લાવવાનું શરૂ કરે છે જેના કારણ ઝડપથી ઊંગ આવવા લાગે છે.

આ પછી અમે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નથી અને પુસ્તકને બાજુમાં રાખીને સુઇ જઇએ છે.