દુનિયાના આ 9 દેશો પાસે છે સોથી વધુ સોનું. જાણો ભારત ક્યા નંબર પર છે?

વિશ્વમાં સૌથી વધુ સોનાનો ભંડાર અમેરિકા પાસે છે. તેની પાસે પુલ 8133 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.

બીજા ક્રમે આવે છે જર્મની, તેની પાસે કુલ 3,355 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.

ત્રીજા ક્રમે આવે છે ઇટાલી તેની પાસે કુલ 2,452 મેટ્રિક ટન સોનું છે.

ચોથા ક્રમે આવે છે ફ્રાન્સ, ફ્રાન્સમાં કુલ 2,437 મેટ્રિક ટન સોનું છે.

પાચમા ક્રમે ચીન છે તેની પાસે કુલ 1948 મેટ્રિક ટન સોનાનો ભંડાર છે.

છઠા ક્મે છે સ્વિત્ઝર્લેન્ડ તેની પાસે કુલ 1040 મેટ્રિક ટન સોનું છે.

સાતમા ક્રમે જાપાન છે તેની પાસે કુલ 846 મેટ્રિક ટન સોનું છે.

નેધરલેન્ડ પાસે 612 મેટ્રિક ટન સોના સાથે વિશ્વનો નવમો સૌથી મોટો સોનાનો ભંડાર છે