શું તમે જાણો છો અગાઉ ટેક્સ માટે ક્યો શબ્દ ઉપયોગ થતો હતો?

જ્યારે પણ નાણા, બજેટ અને ખર્ચ વિશે ચર્ચા થાય છે, ત્યારે સૌથી વધુ ટેક્સની વાત થાય છે 

પરતું શું તમે જાણો છો કે આ ટેક્સ શબ્દ ક્યાંથી આવ્યો છે?

તો આજે જાણીશું કે અંગ્રેજીમાં આ શબ્દનો ઉપયોગ ક્યારથી શરૂ થયું અને અગાઉ ટેક્સને શું કહેવાતુ હતું?

આ શબ્દ લેટિન ભાષામાંથી લેવામાં આવ્યો છે. લેટિન ભાષા એક શબ્દ છે

Taxare, આ શબ્દ તેના પરથી આવ્યો છે. તેનો અર્થ છે કોઇપણ વસ્તુનું મુલ્યાંન કરવું

'ટેક્સ' શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 14મી સદીમાં અંગ્રેજીમાં થયો હતો અને અગાઉ આ માટે 'ટાસ્ક' નો ઉપયોગ થતો હતો.

આ શબ્દ ટાક્સ ફ્રેન્ચમાંથી લેવામાં આવ્યો છે. 14 સદીમાં Task અને Tax બનેનો ઉપયોગ થતો હતો.

આ શબ્દ ટાક્સ ફ્રેન્ચમાંથી લેવામાં આવ્યો છે. 14 સદીમાં અમુક સમય માટે Task અને Tax બનેનો ઉપયોગ થતો હતો.

આ પછી ડ્યુટી જેવા શબ્દનો પણ ઉપયોગ થવા લાગ્યો. પછી ધીરે ધીરે ટેક્સ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો.