નાણાંમત્રી નિર્મલા સીતારમણ, તેમની પાસે ઘણી બધી ડિગ્રી છે? ચાલો જાણીએ

ભારતના નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મોદી સરકારનું પ્રથમ 3.0 ના પૂર્ણકાલિન સામાન્ય બજેટ રજુ કરશે.

બધાની નજર બજેટ 2025 પર છે.
બધાની નજર બજેટ 2025 પર છે.
નિર્મલા સીતીરમણ 8મી વખતે લોકસભા બજેટ રજુ કરશે, આ પહેલા તે 6 ફુલ ટાઇમ અને બે વચગાળાના બજેટ રજુ કરી ચુકી છે.

નિર્મલા સીતીરમણે 2019 થી ભારતના નાણા અને કોર્પોરેટ બાબતોના પ્રધાન તરીકે સેવા આપી રહ્યા છે.

Fill in some text
નિર્મલા સીતીરમણનો જન્મ 18 ઓગસ્ટ 1959ના રોજ તમિલનાડુના મદુરાઇમાં આયગર પરિવારમાં થયો હતો.

તેમણે મદ્રાસ અને તિરૂચિરાપલ્લીમાંથી શાળામાં અભ્યાસ પુરો કર્યો હતો.

અને 1980માં તિરૂચિરાપલ્લી સીતાલક્ષ્મી રામાસ્વામી કોલેજમાંથી અર્થશાસ્ત્રમાં બેચલર ઓફ આટ્સની ડિગ્રી મેળવી હતી.

તમણે 1984માં દિલ્હીન JNU માંથી અર્થશાસ્ત્રમાં માસ્ટર ઓફ આટ્સની ડિગ્રી મેળવી હતી.

અને તેમણે JNU માંથી જ એમ.ફીલ પણ કર્યું છે.