ભારતની 10 સૌથી ધનીક મહિલાઓ

 1. સાવિત્રી જિદાંલ

સંપત્તિ: 2969.10 અબદ રૂપિયા કંપની: જિદાલ ગ્રુપ

 2. રેખા ઝુનઝુનવાલા

સંપત્તિ: 901.16 અબજ રૂપિયા કંપની: રોકાણકાર

 3. રેણુકા જગતયાણી

સંપત્તિ: 484. 75 અબજ રૂપિયા કંપની: લેન્ડમાર્ક ગ્રુપ

 4. વિનોદ ગુપ્તા

સંપત્તિ: 415.50 અબજ રૂપિયા કંપની: હેવેલ્સ

  5. સ્મિતા કૃષ્ણા- ગોદરેજ

સંપત્તિ: 302.97 અબજ રૂપિયા કંપની: ગોદરેજ

 6. કિરણ મઝુમદાર- શો 

સંપત્તિ: 285. 66 અબજ રૂપિયા કંપની: બાયોકોન

 7. અનુ આગા

સંપત્તિ: 285.88 અજબ રૂપિયા કંપની: થર્મેક્સ

 8. રાધા વેમ્બુ

સંપત્તિ: 277 અબજ રૂપિયા કંપની: ઝોહો કોર્પોરેશન

 9. લીના તિવારી

સંપત્તિ: 269.69 અબજ રૂપિયા કંપની: યુએસવી ફાર્મ

 10. ફાલ્ગુની નાયર

સંપત્તિ: 259. 69 અબજ રૂપિયા કંપની: નાયકા