કિચનમાં રાખેલી આ 5 વસ્તુઓની કોઈ એકપાયરી ડેટ હોતી નથી, વર્ષો સુધી ઉપયોગ કરી શકાએ

કોઈ પણ સામાન લેતી વખતે આપણે પહેલા તેની એક્સપાયર ડેટ ચેક કરીએ છે,
કોઈ પણ સામાન લેતી વખતે આપણે પહેલા તેની
એક્સપાયર
ડેટ ચેક કરીએ છે,
પરંતુ આજે અમે તમને 5 એવી વસ્તુઓ વિશે જણાવીશું જેની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી

મધ
મધ
મધ જેટલો જૂનો હોય એટલો જ ગુણકારી હોય છે આ માટે તેની કોઈ એક્સપાયરી ડેટ પણ નથી હોતી. અને તેનો ઉપયોગ વર્ષો સુધી કરી શકાએ.

ચોખા
ચોખા
એવું કહેવાય છે કે ચોખા જેટલા જૂના તેટલા સ્વાદિષ્ટ અને સારા. આજ માટે તેની કોઈ એક્સપાયરી ડેટ નથી.

મીઠું
મીઠું
મીઠું દરેક ઘરના રસોડામાં હોય છે. મીઠાની પણ કોઈ એક્સપાયરી ડેટ હોતી નથી. જેથી તમે તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

ખાંડ
ખાંડ
ખાંડ સ્વાસ્થ્ય માટે ખાસ સારું માનવામાં આવતું નથી, પરંતુ ખાંડની પણ કોઈ એક્સપાયરી નથી હોતી.

વિનેગર
વિનેગર
અથાણાં વગેરે જેવી ખાદ્ય વસ્તુને લાંબા સમય સુધી સ્ટોર કરવા માટે વિનેગરનો ઉપયોગ થાય છે. જેથી વિનેગરની પણ એક્સપાયરી ડેટ નથી હોતી.