15 રૂપિયા વાળી પાણીની બોટલ IRCTC ના વિક્રેતાઓને કેટલામાં મળે છે?

ભારતીય રેલ્વેમાં 'રેલ નીર' પાણીની બોટલની કિંમત 15 રૂપિયા હોય છે. દરેક વિક્રેતાઓને આ ભાવે પાણીની બોટલ વેચવી પડે છે. 

પરંતુ શું તમે જાણો છો કે આ બોટલ વેચનારને કેટલી કિંમતમાં મળે છે અને તે એક બોટલ પર કેટલા પૈસે કમાય છે. 

તમને જણાવી દઇએ કે IRCTC રેલ નિર પાણીની બોલોના ઉત્પાદન માટે ટેન્ડર બાહર પાડે છે અને આ બોટલો પ્લાન્ટમાં બનાવામાં આવે છે

આ ટેન્ડર લેનાર વ્યક્તિ તેનું ઉત્પાદન કરે છે. આ પછી બીજો વિક્રેતા ટ્રેનમાં પાણીની બોટલ સુ્પ્લાઇ કરે છે.

જ્યારે IRCTC ટેન્ડર બાહર પાડે છે ત્યારે તે વિક્રેતાઓ જે ઉત્પાદન એક્મ પર બોટલ ખરીદે છે તેના માટે દર નક્કી કરે છે

 1 લિટરની બોટલના કાર્ટનમાં 12 પાણીની બોટલ હોય છે અને તેની કિંમત 120 થી 126 રૂપિયાની વચ્ચે હોય છે

અને 500 મિલીના કાર્ટના 24 પાણીના બોટલ હોય છે જેની કિંમત 152 થી 162 રૂપિયા છે

આ ઉપરાંત, વિક્રેતા સુધી પહોચવાનો પરિવહન ખર્ચ પ્રતિ કાર્ટન રૂ. 3.86 આવે છે

એટલે કે વિક્રેતાને 15 રૂપિયાની બોટલ 10 થી 10.50 રૂપિયામાં મળે છે અને તે 15 રૂપિયામાં વેચે છે