આ ઇમારતો દિલ્હીની ઓળખ છે

દિલ્હી ફક્ત દેશની રાજદાની તરીકે જ જાણીતું નથી, પરંતુ તેની ઘણી ઐતિહાસિક ઇમારતો પણ તેની ઓળખ સાથે જોડાયેલી છે

કુતુબ મિનાર 

આ વિશ્વનાં સૌથી ઊંચા (238 ફુટ) ઇંટના મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું.

યુનેસ્કોએ 1993માં જ કુતુબ મિનારે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં સામેલ ક્યો હતો તેને જોવા માંટે દુનિયાભરના પ્રવાસીઓ દિલ્હી આવે છે.

સમ્રાટ શાહજહાંએ 1650-56 માં રાજધાની શાહજહાનાબાદ (જુની દિલ્હી) માં મસ્જીદ-એ-જહાં-નુમાં, નો નિર્માણ કર્યું હતું.

જામાં મસ્જિદ

મસ્જીદ-એ-જહાં-નુમાં હવે જામા મસ્જીદ તરીકે પ્રખ્યાત છે. આ દેશની સૌથી મોટી મસ્જીદ છે

એશિયન ગેમ્સ વિલેજ

એથ્લીટ્સ વિલેજ 1982 માં હૌઝ ખાસ નજીક ખિલજી વંશના સિરી કિલ્લાના ખંડેર પર બનાવામાં આવ્યું હતું. તે ભારતનું આ પ્રકારનું પહેલું રમતગમત ગામ હતું.

એશિયન ગેમ્સ માટે 800 એકર જમીન પર બનેલા આ સ્પોર્ટ્સ વિલેજમાં 853 ફલેટ છે

જ્યાં મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ રહે છે, રાષ્ટ્રપતિ બનતા પહેલા એપીજી અબ્દુલ કલામ પણ અહી રહેતા હતા.

હુમાયુનો મકબરો 

આ મકબરો 1569માં મુઘલ સમ્રાટ હુમાયુના મૃત્યુ પછી તેની પ્રશિયન રાણી હમીદા બાનું બેગમે બનાવ્યો હતો.