ફેબ્રુઆરીમાં આવતા 10 તહેવાર

1. વિનાયક ચતુર્દશી, 1 ફેબ્રઆરી 2025

આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં ભગવાનને તેમનો પ્રિય ખોરાક પણ ચઢાવવામાં આવે છે.

2. વસંત પંચમી, 2 ફેબ્રઆરીમાં 2025

આ દિવસે, દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

 3. સ્કંદ ષષ્ઠી, 3 ફેબ્રુઆરી 2025

આ દિવસ ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકેયનો જન્મ દિવસ ઉજવવામાં આવે છે.

4. નર્મદા જ્યંતિ, 4 ફેબ્રઆરી 2025

આ પ્રસંગે, નર્મદા નદીની પૂજા કરવામાં આવે છે.

5. રથ સપ્તમી, 4 ફેબ્રઆરી 2025

આ દિવસ સુર્ય ભગવાનને સમર્પિત છે. રથ સપ્તમી પર સૂર્યની પૂજા કરવામાં આવે છે

6.જયા એકાદશી, 10 ફેબ્રઆરી 2025

આ દિવસને ભગવાન વિશ્વક્ર્માના પ્રગટાવત ઉત્સવ તરીકે પણ ઉજવવમાં આવશે.

 7. દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થી, 16 ફેબ્રઆરી 2025

વિનાયક ચતુર્દશીની જેમ, આ દિવસે પણ ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે

 8. સીતાષ્ટમી ઉત્સવ, 20 ફેબ્રઆરી 2025

આ દિવસે માતા સીતાની જન્મજંયતિ ઉજવવામાં આવે છે.

આ સાથે માતા સબરીની પણ જન્મજંયતિ ઉજવવામાં આવે છે.

 9. મહાશિરાત્રી, 21 ફેબ્રઆરી 2025

ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્નને સમર્પિત આ તહેવાર ખુબ જ સુંદર વાતાવરણ છે.

 10. ફાલ્ગુન અમાવસ્યા, 27 ફેબ્રઆરી 2025

પિતૃદોષ દૂર કરવા માટે ફાલ્ગુન અમાવસ્યા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને પ્રસાદ ચઢાવવામાં આવે છે.