બંધારણના વાસ્તવિક લેખક કોણ છે?

શું તમે જાણો છો કે ભારતના બંધારણની હસ્તપ્રતો હાથથી લખાયેલી અને શણગારેલી હતી ?

ભારતના બંધારણની મૂળ નકલ અંગ્રેજીમાં લખાયેલી હતી, જેમા 1,17,369 શબ્દો, 444 કલ્મો, 22 ભાગો અને 12 અનુસૂચિઓ હતી.

આને કેલિગ્રાફર પ્રેમ બિહારી નારાયણ રાયાઝાદા દ્વારા હાથથી લખાયું હતું. બંધારણને લખવામાં 6 મહિના લાગ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન 432 નિબ્સ ધસાઇ હતી.

બંધારણને લખવામાં 6 મહિના લાગ્યા હતા. અને આ સમયગાળા દરમિયાન 432 નિબ્સ ધસાઇ હતી.

તેમને બંધારણ લખવા માટે બંધારણ સભામાં એક ખાસ રૂમ આપવામાં આવ્યો હતો, જે પાછળથી બંધાકણ ક્લબ બન્યો

બંધારણની દિન્દી નકલ વસંત કૃષ્ણ વૈદ્યએ લખી હતી. આ હિન્દી હસ્તપ્રરત 264 પાના ધરાવે છે અને તેનું વજન 14 કિલો છે.

બંધારણની દરેક પંક્તિને સજાવવાનું કામ શાંતિનિકેતનના પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

બંધાકણમાં રામ-સીતા, અકબર, ટીપુ સુલતાન અને મટરાજ જેવી ઐતિહાસિક અને ધાર્મિક છબીઓનો સમાવેશ છે.

આ ચિત્રો અંગે બંધારણ સભામાં ચર્ચા થઇ હતી, કેટલાક સભ્યાયોએ કહ્યું હતું કે રામ, કૃષ્ણ જેવા ચિત્રો બંધીરણની ધર્મનિરપેક્ષતા પર પ્રશ્ન ઉભા કરે છે.

અંતે એવું નક્કી થયું કે ફક્ત લેખિત શબ્દો જ બંધારણનો ભાગ રહેશે. તેથી આ ચિત્રોને ભારતીય બંધારણના ભાગ ગણવામાં આવતા નથી.